Screenshot 2024 08 14 191459

માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર

14 AUG 2024

image
Screenshot 2024 08 14 191515

Haier એ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના અવસર પર એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. ઉપભોક્તા આ ઑફર્સનો લાભ લઈ શકે છે.

Screenshot 2024 08 14 191530

કંપનીએ રેફ્રિજરેટર્સ, એર કંડિશનર્સ (AC), LED ટીવી, વોશિંગ મશીન, રોબોટ વેક્યૂમ ક્લીનર્સ, માઇક્રોવેવ ઓવન અને અન્ય પ્રોડક્ટ્સ પર આકર્ષક ઑફર્સની જાહેરાત કરી છે.

Screenshot 2024 08 14 191544

ઉપભોક્તા માત્ર રૂ 1 ડાઉનપેમેન્ટ ચૂકવીને આ Haier ઉત્પાદનોને તેમના ઘરે લઈ જઈ શકે છે. આ સિવાય કંપની તમામ Haier પ્રોડક્ટ્સ પર 22.5 ટકા સુધીનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

આનો લાભ લઈને ગ્રાહકો તેમની જરૂરી ચીજવસ્તુઓ આકર્ષક ભાવે ખરીદી શકશે. તમને તમામ પ્રોડક્ટ્સ પર અલગ અલગ ઑફર્સ મળશે.

સેલમાં ગ્રાહકોને તમામ મોટી બેંકોના કાર્ડ્સ પર ઓફર મળશે. એટલે કે તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બચત કરી શકો છો.

કંપનીએ રૂ. 994 ની નિશ્ચિત EMI ઓફર રજૂ કરી છે. આ સિવાય ફ્લેક્સિબલ EMIનો વિકલ્પ પણ મળશે, જે 36 મહિનામાં ચૂકવવાનો રહેશે.

સ્વતંત્રતા દિવસના અવસર પર, કંપની એસ્ટેન્ડેડ વોરંટી પણ ઓફર કરી રહી છે. આનો લાભ લઈને, તમે લાંબા સમય સુધી ઉત્પાદન વિશે ચિંતાથી મુક્ત થશો.

આ ઑફર્સનો લાભ લેવા માટે તમારે Haier સ્ટોરની મુલાકાત લેવી પડશે. આ સિવાય તમે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ પ્રોડક્ટ્સ ખરીદી શકો છો.

ધ્યાનમાં રાખો કે વિસ્તૃત વોરંટી ફક્ત પસંદ કરેલ ઉત્પાદનો પર જ ઉપલબ્ધ છે. આ ઑફર્સ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.