Appleના ફોનમાં પહેલીવાર ISROએ બનાવેલી દેશી GPS સિસ્ટમ NavICનો ઉપયોગ
Apple લોન્ચ કરેલા iPhone 15 અને iPhone 15 Proમાં દેશી GPS NavICનો ઉપયોગ કરાયો છે.
એપલના ફોનમાં પહેલીવાર દેશી GPS સિસ્ટમનો ઉપયોગ થયો છે. NavIC સિસ્ટમને ISROએ વર્ષ 2018માં પહેલીવાર તૈયાર કરી હતી.
જોકે Appleના iPhone 15 અને iPhone 15 Plusમાં હજુ આ સિસ્ટમનો સપોર્ટ નહીં મળે.
NavIC એક સ્ટેન્ડઅલોન નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ છે. તે ભારત અને તેની આસપાસના પ્રદેશની રિયલ ટાઈમ જાણકારી આપે છે.
પોતાની GPS સિસ્ટમ બનાવનાર ભારત પાંચમો દેશ છે. આ પહેલા અમેરિકા, રશિયા, EU અને ચીને પોતાની GPS સિસ્ટમ બનાવી હતી.
પ્રેગ્નેંસીમાં સોનમનું વધ્યું 36 kg વજન, ડિલીવરીના બાદ કેવા શેપમાં આવી પાછી?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો