11 june 2024
PM મોદીએ ત્રીજી વખત રવિવારે પ્રધાનમંત્રી પદના શપથ લીધા, આ સમારોહમાં મંત્રી સહિત અનેક બૉલીવુડ સિતારાઓ અને બિઝનેસમેનની હાજરી આપી
આ કાર્યક્રમમાં બિઝનેસમેન મુકેશ અંબાણી-નિતા અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી પણ હાજર રહ્યા હતા
આ સમારોહ બાદ અનંત અંબાણીની ઘડિયાળ ખૂબ ચર્ચામાં રહી,ચાલો તેના વિશે માહિતી મેળવીએ
અનંત અંબાણીના હાથમાં જોવા મળેલ ઘડિયાળ Patek Philippe ની છે
મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનંત અંબાણીના હાથમાં Patek Philippe નું Grandmaster Chime મોડેલ છે, Patek Philippe ની સૌથી મોંઘી ઘડિયાળની બ્રાન્ડમાંની એક છે
અનંત અંબાણીએ પહેરેલી આ ઘડિયાળ Philippe Grandmaster Chime ને પ્લેટિનિયમથી તૈયાર કરવામાં આવે છે
Patek Philippe ના પ્રમાણે, અનંત અંબાણીના હાથમાં જોવા મળતી આ ઘળીયાળને બનાવવામાં 1 લાખ કલાકનો સમય લાગ્યો છે, જેની કિંમત આશરે 20 કરોડ રૂપયાની આસપાસ થાય છે
અનંત અંબાણીના ઘડિયાળ કલેક્શનમાં Audemars Piguet Royal Oak Concept GTM Tourbillon અને Patek Philippe Nutilius Travel Time ના નામ પણ શામિલ છે.