Virat Kohliની પાછળ ઘેલી છે આ યુવતી, સુંદરતામાં અનુષ્કાને પણ આપે છે ટક્કર

Credit:Varsha Bollamma varshabollamma/ insta

દક્ષિણ ભારતીય ફિલ્મ સ્ટાર વર્ષા બોલમ્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પાછળ ઘેલી છે.

વર્ષા બોલમ્મા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો ક્રશ માને છે.

વર્ષા બોલમ્માએ એક ઈન્ટવ્યૂમાં કહ્યું કે, વિરાટ કોહલીને તેને ખૂબ જ ગમે છે.  

વર્ષા બોલમ્માએ જણાવ્યું કે વિરાટ કોહલી તેનો સિલિબ્રિટી ક્રશ છે.  

તેણે જણાવ્યું કે, જ્યારે તે નાની હતી, ત્યારે અખબારના કટિંગથી વિરાટના ફોટા એકઠા કરતી હતી.

વર્ષાએ જણાવ્યું કે તેણે વિરાટ કોહલીના કારણે જ ક્રિકેટ જોવાનું શરૂ કર્યું.

તેણે જણાવ્યું કે તે IPLમાં RCBની ફેન છે અને તેને સપોર્ટ કરે છે.

વર્ષા બોલમ્મા દક્ષિણ ભાપરતની લગભગ એક ડઝનથી પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.