બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે તેવી બ્યૂટિફૂલ છે આંદ્રે રસેલની પત્ની, ફોટો જોઈને ફેન બની જશો

આંદ્રે રસેલની પત્નીનું નામ જેસિમ લોરા છે અને તે એક મોડલ છે.

જેસિમ લોરા હદથી વધુ ફિટ છે અને પોતાની બોડીનું તે ખૂબ ધ્યાન રાખે છે.

સોશિયલ મીડિયા પર જેસિમ લોરા ખૂબ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 3.50 લાખથી વધુ ફોલોઅર્સ છે.

જેસિમ લોરા 2020માં માતા બની હતી અને તેની એક બાળકી છે.

આંદ્રે રસેલની પત્ની જેસિમ પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

જેસિમ લોરા ફરવાની શોખીન છે અને તે અલગ-અલગ જગ્યાઓની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

જેમિસ લોરાને બીચ પર ફરવું વધારે પસંદ છે, તે બિકિનીમાં પોતાની તસવીરો શેર કરે છે.

આ ઈન્ટરનેશનલ ખેલાડીએ મેદાનમાં મચાવ્યું તોફાન... 43 બોલમાં 193 રન બનાવ્યા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો