અનુષ્કાની એક ઝલક માટે બેચેન થયો વિરાટ કોહલી, ડ્રેસિંગ રૂમમાંથી ઉપર ડોકિયા કર્યા

ક્રિકેટર વિરાટ કોહલી અનુષ્કા શર્માને ખૂબ પ્રેમ કરે છે. તેની સાબિત આ વીડિયોથી મળે છે, જે વાઈરલ થઈ રહ્યો છે.

ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં વિરાટ કોહલીએ વન-ડેની 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

આઉટ થયા બાદ કોહલી સીધી ડ્રેસિંગ રૂમ પહોંચ્યો અને ડ્રેસ ચેન્જ કરીને તે અનુષ્કાને મળવા માટે બેચેન થઈ ઉઠ્યો.

તેની બેચેની આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, તે ઉપરના માળે ડોકિયા કરી રહ્યો છે, જ્યાં અનુષ્કા બેઠી છે.

પોતાના ફેવરિટ ક્રિકેટરનું આ રીતે બેચેન થવું ફેન્સને પસંદ આવી રહ્યું છે.  

17 નવેમ્બરે સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતકોની કિસ્મત સોના જેવી ચમકશે

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો