7 વર્ષ બાદ Virat Kohliએ કરી બોલિંગ, ઓવરમાં કેટલા રન આપ્યા?
ભારતીય ટીમે ICC ક્રિકેટ વર્લ્ડકપમાં પોતાની ચોથી મેચ બાંગ્લાદેશ સામે રમી.
આ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થઈ ગયો અને તે પોતાની પહેલી ઓવર પણ પૂરી ન કરી શક્યો.
ફિઝિયોની મદદથી હાર્દિક મેદાન છોડીને જતા વિરાટ કોહલીએ ઓવરના બાકીના 3 બોલ ફેંક્યા હતા.
કોહલીએ પહેલો બોલ કાળા ચશ્મા પહેરીને ફેંક્યો. બાદમાં ચશ્મા ઉતારીને બોલિંગ કરી અને 3 બોલમાં કુલ 2 રન આપ્યા.
34 વર્ષના કિંગ કોહલીએ અત્યાર સુધી 285 વનડે રમી છે. જેમાં તેના નામે કુલ 4 વિકેટ છે.
કોહલીએ આ પહેલા વનડેમાં છેલ્લી વાર 31 ઓગસ્ટ 2017માં શ્રીલંકા સામે બોલિંગ કરી હતી.
કેળા ખાઈને છાલમાંથી બનાવી બ્રાલેટ, ઉર્ફી જાવેદને ટ્રોલ્સે કહ્યું- દીદી દયા કરો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS