વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?

વિનેશ ફોગાટ વર્તમાન સમયમાં ભારતીય રેલવેમાં OSD તરીકે કાર્યરત છે.

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024ની સેમિફાઈનલ મેચમાં ડિસ્ક્વોલિફાય થઈ ગયા હતા.

50 કિલોગ્રામ કેટેગરીમાં 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે તેઓ ફાઈનલ રમી શક્યા નહોતા.

હરિયાણા સરકાર તેમને સિલ્વર મેડલ વિજેતા માનતા 4 કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપશે.

સાથે જ વિનેશ ફોગાટને રમતગમત વિભાગમાં ડિપ્યુટી ડાયરેક્ટરના પદ પર નોકરી પણ મળશે.

ડેપ્યુટી ડાયરેક્ટરના પદ માટે તેમને કેટલો પગાર મળશે તેની માહિતી બહાર આવી નથી.

વિનેશ ફોગાટના પતિ પહેલવાન સોમવીર રાઠી પણ રેલવેમાં TTE તરીકે કામ કરે છે.