Snapinsta.app_52491528_380986902725318_7284363076411897609_n_1080

રાજસ્થાનના આ ખેલાડીએ  પગારના મામલે ધોનીને પાછળ છોડી દીધો

logo
Arrow
desktop-wallpaper-playing-for-csk-taught-me-to-counter-dew-sweat-chahar-deepak-chahar-csk-thumbnail

1992માં આગ્રામાં જન્મેલા દીપક ચહરનો પરિવાર રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં શિફ્ટ થયો હતો કારણ કે તેના પિતા લોકેન્દ્ર સિંહ ચાહર સુરતગઢમાં પોસ્ટેડ હતા.

logo
Arrow
wp9880687

ચહરે ઉત્તર રાજસ્થાનના હનુમાનગઢમાં અનુભવી કોચ નવેન્દ્ર ત્યાગીના માર્ગદર્શન હેઠળ વિભાગીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું  હતું. 

logo
Arrow
Deepak_Chahar_IPL2020_ipl_website

દિપક ચહરના પિતા તેમના પુત્રની પ્રતિભાથી ખૂબ જ પ્રભાવિત હતા. દીપકને ક્રિકેટર બનાવવા માટે તેણે એરફોર્સની નોકરી પણ છોડી દીધી હતી.

logo
Arrow
Snapinsta.app_177005416_1141870526225695_5504000259050608162_n_1080

2010 માં, 18 વર્ષની ઉંમરે, તેણે રાજસ્થાન માટે રણજી ટ્રોફીમાં શરૂઆત કરી ત્યારે દીપકની મહેનત રંગ લાવી.

logo
Arrow
Deepak-Chahar-and-MS-Dhoni

તે મેચમાં તેણે હૈદરાબાદ સામે પ્રથમ દાવમાં 10 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી. આ બોલિંગના કારણે હૈદરાબાદની ટીમ માત્ર 21 રનમાં સમેટાઈ ગઈ હતી, જે રણજી ટ્રોફીના ઈતિહાસનો સૌથી નાનો સ્કોર છે

logo
Arrow
Snapinsta.app_176070210_452433995850168_3118198007614884016_n_1080

IPL 2018 પહેલા CSKએ દીપક ચહરને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અહીંથી ચહરની કારકિર્દીને એક નવી દિશા મળી અને તેને ધોની પાસેથી ઘણું શીખવા મળ્યું.

logo
Arrow
Snapinsta.app_54447174_701903036896908_1895330729406435323_n_1080

IPL 2022 ની મેગા હરાજીમાં, ચાહરને CSK દ્વારા 14 કરોડ રૂપિયાની ભારે કિંમતે ખરીદ્યો હતો. હવે દીપકને IPLમાં ચેન્નાઈના કેપ્ટન ધોની કરતા પણ વધુ પગાર મળવાનો છે.

logo
Arrow
Snapinsta.app_52491528_380986902725318_7284363076411897609_n_1080

IPL 2022 ની મેગા હરાજીમાં, ચાહરને CSK દ્વારા 14 કરોડ રૂપિયાની ભારે કિંમતે ખરીદ્યો હતો. હવે દીપકને IPLમાં ચેન્નાઈના કેપ્ટન ધોની કરતા પણ વધુ પગાર મળવાનો છે.

logo
Arrow
cropped-354214027_1289534551672867_674651213682465595_n-1