બાબર આઝમ હાલમાં જ શ્રીલંકામાં રમાયેલી સિરીઝમાં પોતાનો પ્રભાવ દેખાડી શક્યો ન હતો. પરંતું એશિયા કપમાં તે તોફાની બેટિંગ કરી શકે છે.
વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તેમણે જાન્યુઆરીમાં શ્રીલંકામાં વનડે સિરીઝમાં બે સદી ફટકારી હતી. જ્યારે માર્ચમાં માર્ચ મહિનામાં ઓસ્ટ્રેલીયા સામે ત્રિજી વનડેમાં અડધી સદી ફટકારી હતી.
મહમદ રિઝવાને ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ત્રણ વખત સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે નોટ આઉટ રહી 98 રન, 42 રન અને 54 રન ફટકાર્યા હતા.
લિટન દાસ ફોર્મમાં ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં તેમણે બે વખત નોટઆઉટ રહી ફિફ્ટી ફટકારી હતી.
શ્રીલંકાના ઓપનર બેસ્ટમેન નિસાંકા ઝિમ્બાબ્વે સામે બે વખત સેન્ચુરી અને એક વખત હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.
લિપલોક સીન કરતી વખતે અભિનેત્રીએ ગુમાવ્યો કંટ્રોલ, કટ કહેવા છતાં ન રોકાઈ