રસપ્રદ છે T20 કેપ્ટન સૂર્યકુમારની લવ સ્ટોરી, કોલેજમાં આપી બેઠો હતો દિલ
શ્રીલંકા સામે ટી20 સીરિઝ માટે સૂર્યકુમાર યાદવને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવાયો છે.
સૂર્યકુમાર યાદવ રમતની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
સૂર્યકુમાર યાદવની પત્નીનું નામ દેવિશા શેટ્ટી છે, જે વ્યવસાયે એક ડાંસ ટીચર રહી ચૂકી છે.
સૂર્યકુમાર અને દેવિશાએ મુંબઈની આર.એ પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સથી અભ્યાસ કર્યો છે.
વર્ષ 2010માં આ કોલેજમાં બંનેની પહેલી મુલાકાત થઈ હતી. એક ફંક્શનમાં સૂર્યાએ દેવિશાને ડાંસ કરતા જોઈ હતી, જે બાદ સૂર્યા તેને દિલ આપી બેઠો.
ધીમે-ધીમે મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ. કેટલાક વર્ષ ડેટિંગ બાદ 2016માં સૂર્યકુમાર યાદવ અને દેવિશાએ લગ્ન કરી લીધા.
દેવિશા શેટ્ટીએ પોતાની પીઠ પર સૂર્યકુમાર યાદવના નામને ટૈટૂ પણ બનાવ્યું છે.
MS Dhoniની કંપનીએ લૉન્ચ કરી નવી ઈલેક્ટ્રિક સાયકલ, આટલી છે કિંમત
Related Stories
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS