team 1

WC રમવા ગયેલી ટીમ ઈન્ડિયા આ હોટલમાં રોકાઈ છે, લાખોમાં છે એક રાતનું ભાડુ

image
team 7

ન્યૂયોર્કમાં ટી20 વર્લ્ડકપની 3 મેચ રમ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા ફ્લોરિડાના લોડરહિલ પહોંચી ગઈ છે.

team 6

ટીમ ઈન્ડિયા ફ્લોરિડાની આલીશાન હોટલ કોનરાડ ફોર્ડ લોડરડેલમાં રોકાઈ છે.

team 3

આ આલીશાન હોટલ એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલી છે, જ્યાંથી સુંદર નજારો દેખાય છે.

ટીમ ઈન્ડિયાની આ હોટલ ખૂબ જ મોંઘી છે. હોટલની વેબસાઈટ મુજબ તેના સૌથી મોંઘા રૂમનું ભાડું રૂ.1.48 લાખ છે.

કોનરાડ ફોર્ટ લોડરડેલ હોટલનો સૌથી સસ્તો રૂમ 33 હજાર રૂપિયાનો છે.

ખાસ છે કે ન્યૂયોર્કમાં ભારતીય ટીમ હોટલથી ખૂબ નિરાશ હતી. ત્યાં જીમની સુવિધા ન હોવાથી BCCIએ બહારથી જીમની મેમ્બરશીપ લેવી પડી હતી.

લોડરહિલમાં ભારતીય ટીમ 15 જૂને કેનેડા સામે મેચ રમશે. ભારત પહેલાથી જ સુપર 8માં પહોંચી ગયું છે.