આફ્રિકન ક્રિકેટરે મચાવી ધમાલ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી

એડન માર્કરમે ઈતિહાસ રચી દીધો છે. માર્કરલે ODI ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી મારી છે.

માર્કરમે શ્રીલંકા સામે દિલ્હીમાં રમાયેલી મેચમાં 49 બોલ પર સદી ફટકારી હતી. 

માર્કરમે આયર્લેન્ડ સામે કેવિન ઓ બ્રાયનનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ઓ બ્રાયને 2011માં 50 બોલમાં સદી મારી હતી.

માર્કરમે 54 બોલમાં 106 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ રહ્યા.

માર્કરમે પોતાની ઈનિંગ્સમાં મથીશા પથિરાનાની એક ઓવરમાં 24 રન બનાવ્યા હતા.

'શેરવાની તૈયાર રાખો...' શું લગ્ન કરવા જઈ રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો