Snapinstaapp 433777757 18423408316000283 5226560411576743971 n 1080

WPL 2024: ચેમ્પિયન બન્યા બાદ બૉયફ્રેન્ડ સાથે જોવા મળી Smriti Mandhana

18 MAR 2024

Credit: Instagram

image
Screenshot 2024 03 18 141711

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPL 2024 નું ટાઈટલ જીતી લીધું છે

Screenshot 2024 03 18 141631

RCB એ ફાઈનલમાં દિલ્હી કેપટિલ્સને 8 વિકેટથી હાર આપી છે, દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 113 રન બનાવ્યા, આ સાથે આરસીબીએ 2 વિકેટ ગુમાવી મેચ જીતી

Screenshot 2024 03 18 141611

RCB ની જીત બાદ કેપ્ટન સ્મૃતિ મંધાના બોલિવુડ મ્યુઝિશિયન પલાશ મુચ્છલની સાથે જોવા મળી

સ્મૃતિ અને પલાશ આ પહેલા પણ અનેક વખત સાથે જોવા મળ્યા છે, પલાશે સ્મૃતિની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો

પલાશે એક લાઈવ ઈવેન્ટમાં સ્મૃતિને એક ગીત પણ ડેડિકેટ કર્યુ હતુ, બંન્ને તરફથી હજુ સુધી તેમના સંબંધને લઈ કોઈ ખુલાસો કરવામાં આવ્યું નથી

આ બંન્નેના ફોટો પર ક્રિકેટર પણ કોમેન્ટ કરી રહ્યા છે અને ફોટોને લાઈક કરી રહ્યા છે

28 વર્ષીય પલાશ મ્યુઝિક કમ્પોઝર છે અને મશહુર ગાયક પલક મુચ્છલનો નાનો ભાઈ છે

પલાશે તેમના ઈન્સ્ટાગ્રામ પર મંધાનાની સાથે ટ્રોફી સાથેનો ફોટો શેર કર્યો હતો

પલાશ મુચ્છલ અનેક વખત મેચ સમયે સ્ટેડિયમમાં સ્મૃતિ મંધાનાને સપોર્ટ કરતો જોવા મળતો હોય છે