Screenshot 2024 06 20 151700

શું આજે Rohit Sharma રચશે ઈતિહાસ? આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી!

20 june 2024

image
Screenshot 2024 06 20 151712

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ આજે (20 જૂન) પોતાની પ્રથમ મેચ રમશે

Screenshot 2024 06 20 151727

આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી બાર્બાડોસના કિંગસ્ટન ઓવલમાં અફઘાનિસ્તાન સામે રમાશે.

Screenshot 2024 06 20 151749

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવવાનો મોકો છે, જે T20 ઈન્ટરનેશનલમાં આજ સુધી કોઈ નથી બનાવી શક્યું.

જો રોહિત અફઘાનિસ્તાન સામેની આ મેચમાં 6 સિક્સર ફટકારશે તો તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચશે.

6 સિક્સર મારતાની સાથે જ રોહિત T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર પૂરા કરી લેશે અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની જશે.

હાલમાં ભારતીય કેપ્ટન રોહિત 154 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે, જેમાં તેણે સૌથી વધુ 194 સિક્સર ફટકારી છે. તેણે 364 ચોગ્ગા ફટકાર્યા છે.

આ યાદીમાં રોહિત બાદ ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ (173) બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડનો ઓપનર જોસ બટલર (130) ત્રીજા સ્થાને છે.

આજની મેચ ભારત માટે ખૂબ જ મહત્વની છે કારણ કે બાર્બાડોસમાં એકપણ મેચ નથી જીત્યું ભારત

અફઘાનિસ્તાનનું સ્પિન આક્રમણ ટીમ ઈન્ડિયાને માટે મુશ્કેલી કરી શકે