30 June 2024
T20 ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ભારત બીજી વખત આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું
વિરાટ કોહલી 'પ્લેયર ઓફ ધ મેચ' અને જસપ્રિત બુમરાહ 'પ્લેયર ઓફ ધ સિરીઝ' રહ્યા
પહેલી બેટિંગમાં ભારતીય ટીમે 176/7 નો સ્કોર કર્યો, જેની સામે સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા
76 રનની ઇનિંગ રમીને વિરાટ કોહલી 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો
T20 વર્લ્ડ કપની આ ફાઇનલ મેચ રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ની છેલ્લી મેચ
દિલધડક મેચ જીત્યા બાદ રોહિતનો એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માટી ખાતો જોવા મળ્યો
U8ZBFa5NRoBPcWs3
U8ZBFa5NRoBPcWs3
કેપ્ટન રોહિત શર્મા આ વીડિયોમાં બાર્બાડોસની પિચની માટી ખાતા જોવા મળી રહ્યા છે
રોહિત શર્માનો આ હૃદય સ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, યૂઝર્સ તેના પર ઈમોશનલ કોમેન્ટ પણ કરી રહ્યા છે
હિટમેનનો આ વીડિયો ICC દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને ફેન્સ ખૂબ જ વખાણી રહ્યા છે