રિષભ પંતે કાપી ધોનીની બર્થ-ડે કેક! ખાસ અંદાજ પર ફેન્સ થયા ફીદા
મહેન્દ્રસિંહ ધોની આજે 42 વર્ષનો થઈ ગયો છે, તેનો બર્થડે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.
તો રિષભ પંતે પણ ખાસ અંદાજમાં ધોનીને બર્થડે વિશ કર્યો, તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
પંતે પોસ્ટ કરીને લખ્યું, 'હેપ્પી બર્થડે માહી ભાઈ, તમે તો પાસે નથી... તમારા માટે હું કેક કાપી લઉં છું'
પંતે ટ્વીટરમાં લખ્યું, દેશભરમાં ઘણા લોકો માટે પ્રેરણા, તમે ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું છે તે માટે આભાર. જન્મદિવસની શુભકામના.
રિષભ પંત હાલમાં અકસ્માત બાદ રિહેબમાં છે, અને આ વર્ષના અંત સુધીમાં તે ફીટ થઈ જશે.
NEXT:
મલ્ટીકલર મોનોકિનીમાં નિક્કી તંબોલીએ આપ્યા હોય પોઝ, કિલર લુક જોઇ ચાહકો થયા ખુશ
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!