રાંચીના રસ્તાઓ પર ધોની 1980ની વેન્ટેજ કાર લઈને નીકળી પડ્યો, જુઓ VIDEO
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ધોની રાંચીના રસ્તાઓ પર પોતાની 1990ની વિન્ટેડ કાર રોલ્સ રોયલ ચલાવતા દેખાઈ રહ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સના એક ફેને ધોનીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયોમાં ધોની પોતાની વિન્ટેજ કાર ચલાવતા જોવા મળી રહ્યો છે.
કાર ચલાવતા સમયે ધોનીનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઈવિંગ પર છે અને તેનો વીડિયો ઉતરે છે તેની પણ જાણ નથી.
NEXT:
ક્રિષ્ના શ્રોફે બ્લેક બિકીનીમાં કરાયવ્યૂ ફોટોશૂટ, તસવીરો આગની જેમ થઈ વાયરલ
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat