Screenshot 2024 08 23 153122

મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!

23 Aug 2024

image
Screenshot 2024 08 23 153136

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે.

Screenshot 2024 08 23 153152

શમીએ ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં ભારત માટે તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

Screenshot 2024 08 23 153212

તે ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

શમી ઑક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દ્વારા મેદાનમાં વાપસી કરી શકે છે.

આ દરમિયાન મોહમ્મદ શમીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નવા લુકમાં જોવા મળી રહ્યો છે.

શમીએ ફેમસ હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમ પાસેથી નવા હેરકટ કરાવ્યા, આ નવો લુક બોલિવૂડ ફિલ્મ 'એનિમલ'ના હીરો જેવો છે

શમીનો નવો હેરકટ ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે, તમને જણાવી દઈએ કે આલીમ હકીમ એક સેશન માટે લગભગ 1 લાખ રૂપિયા ફી લે છે

આલિમે બુટને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. આલિમે વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓના વાળ પણ સ્ટાઈલ કર્યા હતા.

શમીની જમણી એડીમાં ઈજા થઈ હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની સર્જરી થઈ હતી. મોહમ્મદ શમીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી

શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 ODI અને 24 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.