કરોડપતિ પરિવારની છોકરી સાથે કેવી રીતે થયા કપિલના લગ્ન? સસરાએ લીધો હતો ટેસ્ટ

કોમેડિયન કપિલ શર્માએ એક પોડકાસ્ટમાં ગિન્ની સાથે લગ્ન માટે કેટલી મહેનત કરવી પડી તે વિશે જણાવ્યું છે.

કપિલે કહ્યું- મને કોલેજમાં ગિન્ની સાથે પ્રેમ થયો. તે સમયે કલાકારોને મહત્વ નહોતું અપાતું. ગિન્નીના પિતાએ મારો ઈન્ટરવ્યૂ લીધો હતો.

'ગિન્નીના પિતા ઈચ્છતા હતા કે તેમની દીકરીના લગ્ન જેમની સાથે થાય તે સારું કમાતો હોય.'

'તેમણે પૂછ્યું કે દિવસભરમાં 5-10 હજાર કમાઓ છો? તે સમયે હું ટીવીથી સારું કમાતો હતો. મેં તેમને કહ્યું- તેનાથી વધુ કમાઉં છું'

'મારી વાત સાંભળીને તે દંગ રહી ગયા અને પૂછ્યું આટલા પૈસા ક્યાંથી મળે છે.' આ બાદ કપિલે પોતાના સસરાને મનાવી લીધા.

દીપિકાએ અફેર વિશે ખુલાસો કરતા હોબાળો મચ્યો, સપોર્ટમાં ઉતર્યો એક્ટર 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો