જાડેજાએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો, શ્રીલંકાના કેપ્ટનને આઉટ કરીને રેકોર્ડ બનાવ્યો
Arrow
IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું.
Arrow
આ મેચમાં CSK ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો દબદબો જોવા મળ્યો હતો, જાડેજાએ આ મેચમાં બે વિકેટ ઝડપી હતી.
Arrow
આ દરમિયાન જાડેજાએ શ્રીલંકન ટીમના કેપ્ટન દાસુન શનાકાની વિકેટ પણ લીધી, જે આઈપીએલમાં તેની 150મી વિકેટ હતી.
Arrow
રવિન્દ્ર જાડેજા હવે IPLમાં 150 વિકેટ અને બે હજાર રન લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
Arrow
મેચની વાત કરીએ તો ટોસ હારીને બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સાત વિકેટે 172 રન બનાવ્યા હતા.
Arrow
ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Arrow
60 રનની ઇનિંગ રમનાર ઋતુરાજ ગાયકવાડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
Arrow
ધોનીની પત્ની સાક્ષીના આ ક્યૂટ-સ્ટાઈલિશ ફોટોઝ પરથી નજર નહીં હટે...
Arrow
Next
Related Stories
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!