વિરાટ કોહલી પર ફિદા થઈ ઈટાલિયન ગ્લેમરસ મહિલા ફૂટબોલર, પોસ્ટ કરીને શું લખ્યું?

ભારતીય ટીમને ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો, અને ત્રીજી વખત WC જીતવાનું સપનું તૂટ્યું.

આ વર્લ્ડકપમાં સ્ટાર બેટર વિરાટ કોહલીએ 11 મેચમાં 765 રન બનાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં છે. ઈટાલીની ફૂટબોલર અગાટા ઈસાબેલા સેંટાસો પણ કોહલીની ફેન છે.

સેંટાસોએ વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ક્રિકેટર બતાવ્યો છે.

એક ફેને સેંટાસોને પૂછ્યું કે, તમારો ફેવરિટ ક્રિકેટર કોણે? જવાબમાં સેંટાસોએ કોહલીની તસવીર શેર કરીને 'GOAT' ઈમેજી મૂક્યું.

23 વર્ષની અગાટા ઈસાબેલા સેંટાસોને દુનિયાની ગ્લેમરસ ફૂટબોલર્સમાંથી એક માનવામાં આવે છે.

વહુ ઐશ્વર્યા માટે અમિતાભ બચ્ચન શીખ્યા નવી વસ્તુ- કહ્યું, ઘરે જઈને... 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો