ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હાલ પોતાના બેટથી ધૂમ મચાવી રહ્યો છે.
જોકે આ વચ્ચે ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયાને લઈને નવો ખુલાસો થયો છે.
હાલમાં બંનેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફોટો શેર કરી હતી, જેને જોતા એક મોટું રહસ્ય ખુલી રહ્યું છે.
ઈશાન અને આદિતીની ફોટો જોતા લાગે છે કે, બંને કોઈ એક જગ્યાએ ફોટો ક્લિક કરાવી છે.
બંનેની ફોટોનું બેકગ્રાઉન્ડ બિલકુલ એક જેવું છે, સૌથી પહેલા અદિતીએ પોતાની ફોટો શેર કરી છે.
તેના બીજા દિવસે ઈશાન કિશને પણ આ જગ્યાએથી પોતાની ફોટો શેર કરી હતી. જે બાદ ફેન્સ બંનેના ડેટિંગની અટકળો લગાવી રહ્યા છે.
સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS