ગંભીર-શ્રીશાંતની લડાઈમાં ઈરફાન પઠાણે ઝંપલાવ્યું, સોશિયલ મીડિયા પર સનસનાટી  

લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં  6 ડિસેમ્બરે ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી 

આ મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે જોરદાર બોલાચાલી થઈ

બંને વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયા સુધી પહોંચી

શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વિડીયો રીલીઝ કરતા ગંભીરને મિસ્ટર ફાઈટર કહ્યું

ગંભીરે ટ્વિટ કરી શ્રીસંતને વળતો જવાબ આપ્યો

ગંભીરે લખ્યું કે જયારે દુનિયા માત્ર તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે, તો તમે હસતા રહો

આ ટ્વિટનું સમર્થન આપતા ઈરફાન પઠાણે લખ્યું હસવુંએ શ્રેષ્ઠ જવાબ છે   

'તારક મહેતા'માં દયાબેનની એન્ટ્રીની ચર્ચા વચ્ચે નવા મિસિઝ સોઢી આવશે, આ એક્ટ્રેસ નક્કી!

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો