મુંબઈ ઈન્ડિયન્સને જોરદાર ઝટકો, IPL 2024માંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડ્યા
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે.
જો પંડ્યા IPLમાંથી બહાર થશે તો મુંબઈની ચાલ તેના પર ભારે પડશે.
મુંબઈ ઈન્ડિયન્સ ખૂબ જ મુશ્કેલીથી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં સફળ રહી છે.
મુંબઈએ સૌપ્રથમ હાર્દિકને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યા, આ માટે તેણે બેસ્ટ ખેલાડીઓમાંથી એક કેમેરોન ગ્રીનને મુક્ત કર્યા.
ત્યારબાદ મુંબઈએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ લઈ હાર્દિક પંડ્યાને સોંપી હતી.
પરંતુ હવે BCCIના સૂત્રોનું કહેવું છે કે હાર્દિક પંડ્યા IPL ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ હજુ એકદમ ફીટ થયા નથી.
BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, પંડ્યાની ઈજા હજુ પણ ગંભીર છે, તેથી તેઓ સમગ્ર IPL ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
આ રીતે Youtube પર જુઓ વીડિયો, આખો દિવસ ખતમ નહીં થાય ડેટા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!