IPL 2024: આ હશે તમામ 10 ટીમોના નવા કેપ્ટન
IPL 2024 માટે KKRની કેપ્ટનશિપ ફરી એકવાર શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે. તેમને આ સિઝન માટે 12.25 કરોડ રૂપિયા મળશે.
છેલ્લા 10 વર્ષથી મુંબઈની ટીમને લીડ કરી રહેલા રોહિત શર્માને રિપ્લેસ કરીને હાર્દિક પંડ્યાને MIના નવા કેપ્ટન બનાવાયા છે.
IPL 2023ની જેમ IPL 2024માં પણ સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ટીમની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામને ફરી એકવાર આઈપીએલ 2024માં કેપ્ટનશિપ કરવાની તક મળી શકે છે.
IPL સિઝન 17 માટે પંજાબ કિંગ્સની કેપ્ટનશિપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શિખર ધવન ટીમનું નેતૃત્વ કરશે.
IPL 2024માં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે, પરંતુ માનવામાં આવે છે કે આ ધોનીની છેલ્લી IPL સિઝન હશે.
આ વખતે શુભમન ગિલ કેપ્ટન હાર્દિક પંડ્યાની જગ્યાએ ગુજરાત ટાઈટનની કેપ્ટનશિપ કરતા જોવા મળશે.
IPL 2024માં કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટ ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે.
IPL 2024માં પણ ફાફ ડુ પ્લેસિસ જ RCBની કમાન સંભાળશે અને તેમને આ સિઝન રમવા માટે લગભગ 7 કરોડ રૂપિયા મળશે.
IPL સિઝન 17માં ઋષભ પંત ફરીથી દિલ્હીની ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. આ સિઝન માટે તેમને લગભગ 16 કરોડ રૂપિયા મળશે.
નવા વર્ષે પ્રગતિના માર્ગ ખોલનારી આ ચીજને અચૂકથી ઘરમાં લાવજો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો