IPL હરાજીમાં થશે 262.95 કરોડનો વરસાદ... જાણો કઈ ટીમ કેટલા રૂપિયા ખર્ચી શકશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે મિની ઓક્શન આજે (19 ડિસેમ્બર) દુબઈમાં થવા જઈ રહ્યું છે.
આ હરાજીમાં 333 ખેલાડીઓ પર બોલી લાગશે. લિસ્ટમાં 23 પ્લેયર એવા છે, જેમની બેસ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.
પરંતુ જોવાની વાત એ છે કે 333માંથી માત્ર 77 પ્લેયર જ વેચાશે, કારણ કે તમામ 10 ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે.
77 ખેલાડી ખરીદવા માટે તમામ ટીમોના પર્સમાં 262.95 કરોડ રૂપિયા છે. તેમાં ગુજરાત ટાઈટન્સ પાસે સૌથી વધુ 38.15 કરોડ છે.
શાહરૂખની કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 32.7 કરોડ અને પ્રીતિ ઝિંટાની પંજાબ કિંગ્સ પાસે 29.1 કરોડ રૂપિયા છે.
ધોનીની ચેન્નઈ ટીમ પાસે 31.4 કરોડ, વિરાટની RCB પાસે 23.25 કરોડ અને મુંબઈ ઈન્ડિયન્સ પાસે 17.25 કરોડ છે.
દિલ્હી કેપિટલ્સ પાસે 28.95 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે 14.5 કરોડ અને લખનઉની ટીમ પાસે 13.15 કરોડ બાકી છે.
ફરીથી લગ્ન કરવાને લઇને Samantha Ruth Prabhuએ તોડ્યું મૌન, આપ્યો શાનદાર જવાબ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS