સ્ટાર ક્રિકેટર મુકેશના લગ્નની તસવીરો સામે આવી... ખૂબ જ સુંદર લાગી દુલ્હન

ભારતીય ટીમ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી-20 સીરિઝ રમી રહી છે, જેમાં ટીમ 2-1થી આગળ છે.

લગ્નના કારણે ઝડપી બોલર મુકેશ કુમારે ટીમમાંથી બ્રેક લીધી છે, હવે તેના લગ્નની તસવીરો સામે આવી છે.

ગોરખપુરની એક હોટલમાં બંનેના લગ્ન થયા. મુકેશની લાઈફ પાર્ટનર છપરાના બનિયાપુર બેરૂઈ ગામની દિવ્યા સિંહ છે.

લગ્ન દરમિયાન ઘણા વીડિયોમાં મુકેશ અને પત્ની દિવ્યા ડાંસ કરતા દેખાય છે.

દિવ્યાએ ફેમસ ગીત 'લગાવેલૂ જબ લિપિસ્ટિક' પર ડાંસ કર્યો, જ્યારે મુકેશ કુમારે પણ બોલિવૂડ ગીત પર ડાંસ કર્યો.

સોજેલી આંખો, ચહેરા પર ઈજા... વિરાટ કોહલીના આવા હાલ કેવી રીતે થયા? 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો