Screenshot 2024 07 24 204147

નતાશાની પોસ્ટ પર પંડ્યાએ કરી 2 કોમેન્ટ...જાણો શું કહ્યું?

24 July 2024

image
Screenshot 2024 07 24 204235

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં શ્રીલંકા પ્રવાસ પર છે, પરંતુ તે પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે.

Screenshot 2024 07 24 204255

તેણે હાલમાં જ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિકથી તેના છૂટાછેડાની પુષ્ટિ કરી છે, એટલે કે હવે પંડ્યા અને નતાશા અલગ થઈ ગયા છે.

Screenshot 2024 07 24 204308

નતાશા હવે સર્બિયામાં પોતાના ઘરે પરત ફરી છે, જ્યાંથી તેણે તેના પુત્ર અગસ્ત્ય સાથેના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

હાર્દિકે આ પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે, ફોટા પર પ્રેમ વરસાવતા તેણે રેડ હાર્ટ ઈમોજી શેર કર્યું છે.

નતાશાની પોસ્ટ પર હાર્દિક પંડ્યાની કોમેન્ટ...

પંડ્યાએ નતાશાની પોસ્ટ પર એક નહીં પરંતુ બે કોમેન્ટ કરી છે, બીજી કોમેન્ટમાં પણ તેણે પ્રેમથી ભરપૂર ઈમોજીસ શેર કર્યા છે.

પંડ્યા-નતાશાએ મે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા, બંને 30 જુલાઈ 2020ના રોજ માતા-પિતા બન્યા હતા. તેમને પુત્રનું નામ અગસ્ત્ય છે.

બંનેએ ફેબ્રુઆરી 2023 માં હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા