IPL માં વિદેશી પ્લેયરનો દબદબો રહ્યો છે, આ પ્લેયરોએ ફટકારી છે સદી

Arrow

IPL 2023 ખૂબ જ રોમાંચક રહી છે. આ સિઝનમાં વિદેશી પ્લેયર પણ સદી ફટકારી ચૂક્યા છે.

Arrow

IPL 2023 માં કેમરણ ગ્રીન, હેરી બ્રૂક અને હેનરિક ક્લાસેન સહિતના વિદેશી પ્લેયરે સદી ફટકારી છે.

Arrow

IPL માં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેમણે 6 વખત સદી ફટકારી છે.

Arrow

ક્રિસ ગેલ બાદ જોસ બટલરનું નામ સૌથી વધુ સદી ફટકારવામાં આવે છે. તેમણે 5 વખત સદી ફટકારી છે.

Arrow

દિલ્હી કેપિટલ્સના પ્લેયર ડેવિડ વોર્નરે અત્યાર સુધીમાં 4  સદી ફટકારી છે.

Arrow

શેન વોટસન પણ સદી મામલે ડેવિડ વોર્નરની બરોબરી કરી છે. તેમણે પણ 4 સદી ફટકારી છે.

Arrow

એબી ડીવીલિયર્સ પણ IPL માં ચમક્યો છે. તેમણે કૂલ 3 સદી ફટકારી છે.

Arrow

આ સાથે હાશિમ અમલા, કિવનન્ટ ડીકોક, બ્રેડન મેકુલમ, એડમ ગ્રીલક્રિસ્ટ અને બેન સ્ટ્રોક્સ જેવા વિદેશી પ્લેયર IPL માં 2-2 સદી ફટકારી ચૂક્યા છે. 

Arrow