ફૂટબોલ vs ક્રિકેટ, ચેમ્પિયનની પ્રાઈઝ મનીમાં 300 કરોડનું અંતર, આ આંકડા ચોંકાવી દેશે
ક્રિકેટ વર્લ્ડકપ 2023નો આજે (5 ઓક્ટોબર)થી આરંભ થઈ રહ્યો છે. જેની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
ICC તરફથી વર્લ્ડકપ ચેમ્પિયન ટીમને 33.17 કરોડ (4 મિલિયન USD)ની ઈનામી રકમ મળશે.
તો સેમિફાઈનલમાં હારનારી ટીમોને એક સમાન 6.63 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.
આ ઉપરાંત ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા પર દરેક ટીમને 33.17 લાખ રૂપિયા આપવામાં આવશે.
વર્લ્ડકપ 2023માં ICC દ્વારા લગભગ 82.95 કરોડ રૂપિયાની પ્રાઈઝ મનીની વહેંચ
ણી કરવામાં આવશે.
જ્યારે 2022 ફૂટબોલ વર્લ્ડકપ વિજેતા આર્જેન્ટીના ટીમને 347 કરોડ રૂપિયા મળ્યા હતા, જે ક્રિકેટથી 10 ગણા અને 300 કરોડ વધુ છે.
ફૂટબોલ વર્લ્ડકપની રનરઅપ ટીમ ફ્રાન્સને 248 કરોડ મળ્યા. જ્યારે ત્રીજા નંબરની ક્રોએશિયાને 223 કરોડ મળ્યા હતા.
ઘરમાં કેવી રીતે રહે છે ઉર્ફી? બોલી- 3BHK લીધું છે, કપડા વગર જ ફરું છું
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS