IPLમાં ધોનીની જર્સીનો ફર્સ્ટ લુક જોરદાર, CSKએ શેર કર્યો VIDEO

Credit: સો.મીડિયા

મહેન્દ્રસિંહ ધોનીની IPL 2024ની જર્સી કેવી હશે, તેને ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)એ લોન્ચ કરી દીધી છે.

ચેન્નઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં માહીની જર્સીની પહેલી ઝલક દેખાય છે.

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ 5 વખત IPL ચેમ્પિયન બની. 2023માં પણ ચેન્નઈ ચેમ્પિયન બન્યું હતું.

ધોનીએ 2008માં પહેલીવાર ચેન્નઈની કેપ્ટનશીપ કરી હતી, બે વખત ચેમ્પિયન્સ લીગના ટાઈટલનું પણ તેના નેતૃત્વમાં જીતી છે.

IPL ફેન્સ પણ 'થાલા' ધોનીના કમબેકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

IPL 2023 દરમિયાન ધોનીએ જાહેરાત કરી હતી કે તે ઓછામાં ઓછી વધુ એક સીઝનમાં રમશે.

श्वेता तिवारी फिल्म इंडस्ट्री का जाना माना नाम हैं. उनकी खूबसूरती का हर कोई दीवाना है.