vk 2

T20 વર્લ્ડકપ વચ્ચે ભારતીય ક્રિકેટર લગ્નના બંધનમાં બંધાયો, જુઓ દુલ્હન સાથેની તસવીરો

5 jan 2023

image
vk 5

ટીમ ઈન્ડિયા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ક્રિકેટર વેંકટેશ અય્યર લગ્નના બંધનમાં બંધાયો છે.

vk 7

વેંકટેશે શ્રુતિ રઘુનાથન સાથે 7 ફેરા લીધા. વેંકટેશ-શ્રુતિએ પાછલા વર્ષે નવેમ્બરમાં સગાઈ કરી હતી.

vk 8

શ્રુતિએ કોઈમ્બતુર સ્થિત PSG કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સથી બી.કોમનો અભ્યાસ કર્યો છે. પછી તેણે ફેશન મેનેજમેન્ટ કર્યું છે.

શ્રુતિ બેંગલુરુ સ્થિત લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ મર્ચેન્ડાઈઝ પ્લાનર તરીકે કામ કરે છે.

29 વર્ષના વેંકટેશ અય્યરે ભારત માટે બે વન-ડે અને 9 ટી-20 મેચ રમી છે.

KKRની IPL 2024ની ટ્રોફી જીતવામાં વેંકટેશની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. તેણે ફાઈનલ મેચમાં 26 બોલમાં 52 રન બનાવ્યા હતા.