श्वेता तिवारी की 8 अनदेखी तस्वीरें
5 jan 2023
ટી-20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 5 જૂને આયર્લેન્ડ વિરુદ્ધ રમશે.
પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત પહેલા ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે વોર્મ-અપ મેચ રમી હતી.
ન્યૂયોર્કમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 60 રનથી ધમાકેદાર જીત મેળવી હતી.
આ મેચ દરમિયાન એક એવી ઘટના જોવા મળી, જેણે ફેન્સને પણ દંગ કરી દીધા.
હકીકતમાં મેચ જોવા આવેલું એક કપલ ચાલુ મેચમાં સ્ટેડિયમમાં જ રોમાન્સ કરી રહ્યું હતું, જે કેમેરામાં કેદ થઈ ગયો.
D8VsCUv8KDTePj-s
D8VsCUv8KDTePj-s
આ મેચમાં બાંગ્લાદેશને 183 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શક્યું.
ભારતીય ટીમ માટે વોર્મ-અપ મેચમાં રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ બેટથી સારું પ્રદર્શન કર્યું હતું.
SWIFT અને Wagon R ની કિંમતો થઈ સસ્તી, જોઈ લો નવી પ્રાઇઝ
5 jan 2023
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat