ચહલે ધનશ્રીને આ રીતે કર્યું હતું પ્રપોઝ

Arrow

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલને લોક ડાઉન દરમિયાન પ્રેમ થયો હતો

Arrow

ચહલે રણવીર અલ્હાબાદિયાની યુટ્યૂબ ચેનલ પર ખુલાસો કરતાં કહ્યું કે તેમણે કઈ રીતે તેમની ક્લાસ જોઇન કરી અને પ્રપોઝ કર્યું

Arrow

તેણે કહ્યું કે મે લોકડાઉનમાં ધનશ્રીની રીલ્સ જોઇ અને ડાન્સ ક્લાસ જોઇન કરવા માટે મેસેજ કર્યો

Arrow

પહેલા 2 મહિના અમે ફક્ત ડાન્સ ક્લાસની જ વાત કરી. ત્યારે અમે સારા મિત્ર બની ચૂક્યા હતા.

Arrow

ચહલે કહ્યું કે એક વાર મે અચાનક તેમને મેસેજ કર્યો અને અમારી વાત થવા લાગી. એક બીજાને ઓળખતા થયા.

Arrow
Arrow

ચહલે કહ્યું કે હું સમજી ગયો કે તે સેલ્ફ મેઇડ વુમન છે. મે મારા પરિવાર સાથે વાત કરી અને તે આ વાતથી ખુશ હતા.

પછી તેમણે કહ્યું કે હું કોઈ ડેટિંગ કરવા નથી માંગતો. હું સીધા લગ્ન કરવા માંગુ છું. ટાઈમ વેસ્ટ કરવા નથી માંગતો

Arrow

ચહલને બે મહિનાની મુલાકાતમાં જ ધનશ્રી સાથે પ્રેમ થયો અને ઓગસ્ટ 2020માં સગાઈ કરી અને ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા 

Arrow