ro 2

વર્લ્ડકપ મેચમાં બબાલ... બાંગ્લાદેશી બોલરે રોહિતને ધક્કો માર્યો

image
ro 3

બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરતા ટી-20 વર્લ્ડકપ 2024ના સુપર-8માં જગ્યા બનાવી લીધી છે.

ro 6

પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશની ટીમે નેપાળને 21 રનથી હરાવી દીધું.

ro 4

મેચ દરમિયાન બાંગ્લાદેશી ખેલાડી હસન સાકિબ અને નેપાળી કેપ્ટન રોહિત પૌડેલ વચ્ચે ખૂબ ચકમચ ઝરી હતી.

નેપાળની ઈનિંગ્સની ત્રીજી ઓવરના છેલ્લા બોલમાં આ ઘટના બની. તે ઓવરમાં તંજીમે એકપણ રન આપ્યા વગર 2 વિકેટ લીધી.

છેલ્લા બોલે રોહિત પૌડેલે ડિફેન્સિવ શોટ રમ્યો. આ બાદ તંજીમે નેપાળી કેપ્ટનને કંઈક કહ્યું અને પછી ધક્કો પણ માર્યો.

મેદાન પરના અમ્પાયર અને બાંગ્લાદેશી ખેલાડીઓએ વચ્ચે આવીને આ મામલો શાંત કરાવ્યો.

તંજીમ હસન સાકિબે આ મેચમાં શાનદાર બોલિંગ કરી. સાકિબે 4 ઓવરમાં 7 રન આપીને 4 વિકેટ લીધી હતી.