પત્ની આ બાબતોનું રાખશે ધ્યાન તો પતિ બની જશે ધનવાન, ઘરમાં આવશે બરકત
હિન્દુ ધર્મમાં મહિલાઓને મહાલક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે.
પત્ની આ બાબતોનું રાખશે ધ્યાન તો પતિ બની જશે ધનવાન, ઘરમાં આવશે બરકત
મહિલાઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં બરકત આવે છે.
મહિલાએ સવારે રસોડામાં જતાં પહેલા સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ જ જમવાનું બનાવવું જોઈએ. આમ કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
જમવાનું બનાવતી વખતે અગ્નિ દેવ, ગાય અને શ્વાન માટે અલગથી રોટલી જરૂર બનાવવી, આમ કરવાથી ઘરમાં ધન લાભ થાય છે.
જમવાનું બનાવતી વખતે મહિલાઓએ ક્રોધ કે ગુસ્સો ન કરવો જોઈએ. શાંત મને જમવાનું બનાવવું જોઈએ.
રસોડામાં ક્યારેય બગડેલા વાસણ ન રાખો. આ વાસણોને જલ્દીથી ધોઈ લો.
જમવાનું બનાવતા પહેલા સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ચૂલ્હો સાફ કરીને જ જમાવાનું બનાવવું જોઈએ.
આ બાબતોનું મહિલાઓ ધ્યાન રાખે છે તો ચોક્કસપણે ઘરમાં માં લક્ષ્મીજીનો વાસ થાય છે.
સાથે જ રસોડાના આ નાના-નાના નિયમોનું પાલન કરવાથી ઘરમાં બરકત આવે છે.
લગ્ન પહેલા સેફ સાથે ઈન્ટીમેટ સીન આપ્યા, કરીનાએ કહ્યું- અમે પહેલાથી જ...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?