puja 3

દિવસમાં 8 વખત ભોજન કરતા હતા ભગવાન કૃષ્ણ! શું છે 56 ભોગ પ્રસાદ ચડાવવા પાછળની કહાણી?

logo
krishna_1820_090218052435

ગોવર્ધન પૂજા હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે, જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે છે.

logo
lord-krishna_20181159714

ગોવર્ધન પૂજા કાર્તિક શુક્લ એકમના દિવસે ઉજવાય છે, જેમાં ભગવાન કૃષ્ણની સાથે ગાય અને બળદની પણ પૂજા કરાય છે.

logo
6cc0eb5627602531d3a27bfa2b96d4bd

ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણને 56 ભોગ પ્રસાદ ચડાવવામાં આવે છે, આ પાછળ ખૂબ જ રસપ્રદ કહાણી છે.

logo
puja 21

ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે ગોવાળિયા ઈન્દ્રદેવની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરે, આ વાતથી ઈન્દ્રદેવ ક્રોધિત થઈ ગયા.

logo
puja 2

તેમણે ગોળમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદ શરૂ કર્યો, ત્યારે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી લીધો, તેના નીચે ગોકુળવાસીઓએ આસરો લીધો.

logo
Untitled-design-2023-11-10T110529.025

આ દરમિયાન કૃષ્ણ 7 દિવસ ખાધા-પીધા વગર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો, ત્યારે આખરે ઈન્દ્રદેવે હાર માની લીધી.

logo
bhofg

આ બાદથી ગોવર્ધન પૂજા થવા લાગી અને કૃષ્ણને 56 ભોગ પ્રસાદ ચડાવવાની પરંપરા શરૂ થઈ.

logo

ઘડપણ આવતા પહેલા કરી લેવા જોઈએ આ 4 કામ, મહાભારતમાં યુધિષ્ઠિરને મળી હતી શીખ 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો