ઘરની સફળતામાં વધારો કરે છે આ છોડ, માલામાલ કહે છે લગાવનાર

Arrow

Photos @Unsplash

વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા છોડવાઓનનો ઉલ્લેખ કર્યો છે જેને ઘરમાં લગાવવા ઘણા શુભ મનાય છે.

Arrow

વાસ્તુ અનુસાર, ગુણકારી એલોવેરાનો છોડ ફક્ત આરોગ્ય જ નહીં પણ આપની આર્થિક સ્થિતિને પણ સુધારે છે.

Arrow

વાસ્તુના અનુસાર, જે ઘરમાં એલોવેરાનો છોડ હોય છે, ત્યાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી.

Arrow

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવા ઘરોમાં રહેનારા સદસ્યોના દરેક કાર્યમાં તેમને સફળતા મળવાની શરૂ થઈ જાય છે.

Arrow

વાસ્તુ પ્રમાણે, જે ઘરમાં એલોવેરા (કુંવારપાઠું) હોય છે ત્યાં પ્રેમ, પ્રગતિ, ધન, પ્રમોશન અને પ્રતિષ્ઠા વધે છે.

Arrow

જોકે, વાસ્તુમાં એલોવેરાના છોડ લગાવવાની ફિક્સ જગ્યાની જાણકારી પણ આપવામાં આવી છે.

Arrow

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એલોવેરાના છોડને ઘરની પૂર્વ દિશામાં જ લગાવો. તેનાથી મનને શાંતિ મળશે.

Arrow

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ છોડવાને દક્ષિણ-પૂર્વ ખૂણામાં લગાવવો પણ ઠીક છે. સફળતા માટે ઘરની પશ્ચિમ દિશામાં લગાવો.

Arrow

વાસ્તુ પ્રમાણે, બસ એક ખ્યાલ રાખો કે આ છોડવાને ઉત્તર-પશ્ચિમ ખૂણામાં ભૂલમાં પણ ના રાખવા જોઈએ.

Arrow