હોળી પર એકસાથે બનશે આ 4 દુર્લભ સંયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
જલ્દી જ રંગોનો તહેવાર હોળી આવી રહ્યો છે. આ વખતે હોળી 25 માર્ચે સોમવારે છે. તેના એક દિવસ પહેલા હોળિકા દહન થશે.
આ વખતે હોળીનું પર્વ ઘણા શુભ યોગોમાં ઉજવાશે. હોળી પર શશ યોગ, બુધાદિત્ય યોગ, વૃદ્ધિ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને ધન યોગનો સંયોગ બનશે.
આવો જાણીએ હોળી પર બનવા જઈ રહ્યા રહેલા 4 દુર્લભ સંયોગોથી કઈ રાશિઓને ધન લાભ થશે.
વૃષભ: હોળી પર બનતા શુભ યોગોથી જીવનમાં સકારાત્મત ફેરફાર થશે. બિઝનેસમાં ધન લાભનો યોગ છે. નોકરીમાં પદ-પ્રતિષ્ઠા મળશે. અટકેલા નાણા મળશે.
સિંહ: હોળી પર બનતા શુભ યોગથી જીવનમાં ખુશીઓ આવશે. રોકાણ માટે સમય સારો છે. ધાર્મિક યાત્રા પર જવાનો સંયોગ બની રહ્યો છે.
કુંભ: આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરિવારમાં ખુશખબર મળી શકે છે. દામ્પત્ય જીવન સારું રહેશે. નોકરીમાં ધન લાભ થશે.
મીન: વેપારમાં પ્રગતિ થશે. જીવનમાં આર્થિક રૂપથી ફેરફાર સારો મનાય છે. સુખ-સમૃદ્ધિ આવશે.
કાજુ, બદામ કે પિસ્તા, કયા ડ્રાયફ્રૂટમાં વધારે પ્રોટિન હોય છે?
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય