શરદ પૂર્ણિમા પર બનશે 4 શુભ યોગ, આ એક રાશિને થશે સૌથી વધુ લાભ
શરદ પૂનમ આ વખતે 28 ઓક્ટોબરે ઉજવાશે. માન્યતાઓ અનુસાર શરદ પૂનમના દિવસે મા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી.
હિન્દુ પંચાગ મુજબ, અશ્વિન માસમાં આવતી પૂનમને શરદ પૂનમ કહેવાય છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીના સૌથી નિકટ હોય છે.
આ વખતે શરદ પૂનમે વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે, સાથે જ 4 શુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે.
શરદ પૂનમે ગજકેસરી યોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ સૌભાગ્ય યોગ અને સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. જે કેટલીક રાશિ માટે લાભદાયી રહેશે.
મિથુન રાશિના જાતકોના જીવનમાં ખુશી આવી શકે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી રાહત મળશે. કરિયર અને કાર્યમાં સફળતા મળશે.
કર્ક રાશિના લોકોના બગડેલા કામ બનશે. કરિયરમાં લાભ થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વેપારમાં લાભ થશે.
કન્યા રાશિ માટે સફળતાનો યોગ બનશે. સમાનજમાં માન-સન્માન વધશે. પરિવાર સાથે સંબંધો સારા થશે. આર્થિક સમસ્યાથી છૂટકારો મળશે.
કૃષ્ણ ભક્ત છે શ્રદ્ધા કપૂર! 4 કરોડની લેમ્બોર્ગિની લઈને મંદિર પહોંચી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય