સાળંગપુર કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કરાયા

સાળંગપુરમાં હનુમાનજી મંદિરની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થવા પર શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

આ મહોત્સવમાં સુરતના ઘનશ્યામ ભંડેરી પરિવાર દ્વારા કષ્ટભંજન દાદાને મુગટ તથા અન્ય આભૂષણો અર્પણ કરાયા હતા.

હનુમાનજી દાદાને 1 કિલો સોનાથી બનેલો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.

મુગટની સાથે દાદાને સોના-હીરા જડિત ગદા અને કળા કરતા મોર ભેટ કરાયા હતા.

મુગટમાં 7200 ડાયમંડ મળી કુલ 375 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

10 કારીગર દ્વારા 3 મહિનાની મહેનતે તમામ સુવર્ણ મુગટ સહિતના દાગીના બનાવાયા હતા.

ડિસેમ્બરથી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, ચારેય બાજુથી મળશે સફળતા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો