સુરતમાં ઉમિયાધામમાં આઠમની મહાઆરતી જુઓ ડ્રોન કેમેરાની નજરે
સુરતમાં આ નવરાત્રીએ આઠમના પર્વએ ખાસ નજારો જોવા મળ્યો હતો.
અહીં આવેલા ઉમિયાધામ મંદિર ખાતે નવરાત્રીની આઠમે એક સાથે 30 હજાર લોકો મહાઆરતીમાં જોડાયા હતા.
દર વર્ષે ઉમિયાધામ ખાતે હજારોની સંખ્યામાં લોકો આઠમ પર મા ઉમિયાની આરતી ઉતારવા માટે એકઠા થતા હોય છે.
આ વર્ષે રવિવારે પણ લગભગ 30 હજાર લોકો મહાઆરતીમાં જોડાયા હતા.
આરતીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, કેન્દ્રિય મંત્રી દર્શના જરદોશ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
જાડેજાએ છોડ્યો કેચ તો પત્ની રિવાબાનું દિલ તૂટી ગયું, જુઓ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય