વર્ષ 2024 પહેલા બદલાશે મંગળની ચાલ, આ રાશિઓને થશે લાભ
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળના ગોચરને ખૂબ ખાસ મનાય છે. મંગળને ગ્રહોને સેનાપતિ કહેવાય છે.
મંગળને ખૂબ જ ઉગ્ર ગ્રહ મનાય છે, ખાસ કરીને મંગળ એક રાશિમાં 45 દિવસ સુધી ભ્રમણ કરે છે.
તો આગામી 27 ડિસેમ્બરથી ધન રાશિમાં મંગળનું ગોચર થશે. આ ગોચર રાત્રે 11 વાગીને 40 મિનિટ પર થશે.
ત્યારે મંગળના રાશિ ગોચરથી 45 દિવસ સુધી 3 રાશિના જાતકોને લાભ થશે.
મેષઃ મેષના જાતકો માટે મંગળનું ગોચર ખાસ છે. દામ્પત્ય જીવન સુખમય રહેશે. જીવનની પરેશાની સમાપ્ત થશે. કરિયર-વેપારમાં પ્રગતિ થશે.
તુલા: પરેશાનીઓનો બહાદુરીથી સામનો કરશે. લક્ષ્યો પર ફોકસ રહેશે. ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે.
ધન: આવકમાં જબરજસ્ત લાભ થશે. આર્થિક રીતે મજબૂત રહેશો. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે.
અમેરિકામાં કેટલામાં મળે છે મેગી?, જાણો ભારત કરતા કેટલી વધારે છે કિંમત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ