જયા કિશોરી ચમકદાર ચહેરા માટે માત્ર આ 1 વસ્તુ લગાવે છે, પોતે કર્યો ખુલાસો
મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરીનું નામ આજના સમયમાં મોટાભાગના લોકો જાણે છે.
જયા કિશોરી ઈન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરે છે અને લોકોને સૂચનો પણ આપે છે.
કેટલાક સમય પહેલા જયા કિશોરી એક પોડકાસ્ટ ઈન્ટરવ્યૂમાં પહોંચી હતી, જેમાં તેણે જણાવ્યું હું કે તે ચહેરા પર શું લગાવે છે.
જયા કિશોરીએ જણાવ્યું કે, બધા લોકો ઘરમાં પોત-પોતાની રીતથી રહે છે. હું પણ રહું છું.
'હું નેચરલ છું. હું કોઈપણ વસ્તુઓનો ઉપયોગ કરતી નથી.'
'મને કોઈ વધારાની વસ્તુઓ માફક નથી આવતી, આથી હું તેમને લગાવતી પણ નથી.'
'બસ મોઈશ્ચરાઈઝર લગાવું છું. યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરવા માટે પણ 10-15 ચેક કર્યા, પછી તેમાંથી એક પસંદ કર્યું.'
'હું મમ્મીને કહું છે કે ભગવાન જ નથી ઈચ્છતા કે હું કંઈ લગાવું, જો આમ કરું તો ખીલ આવી જાય છે.'
PHOTOs: હનુમાન જન્મોત્સવના પર્વ પર સાળંગપુર દાદાના કરો દર્શન
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય