દશેરા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કરી શસ્ત્ર પૂજા

સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ મંત્રીએ વિજયાદશમીના અવસરે શસ્ત્ર પૂજા કરી

શસ્ત્ર પૂજા સાથે તમામ નાગરિકોને વિજયાદશમીના તહેવારની શુભકામના પાઠવી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં રહેવું પડશે, કાયદો તોડનારને ક્યારેય છોડવામાં નહીં આવે.

આ પ્રસંગે ગુજરાતમાં ડ્રગ્સ રેકેટના સફાયા માટે પોલીસની કામગીરીને તેમણે બિરદાવી હતી.

શસ્ત્ર પૂજામાં પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મલાઈકાની ઉંમર પર છેડાયો વિવાદ! બોલી-હું 48ની... ટ્રોલ્સે કહ્યું-50 વર્ષની થઈ ગઈ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો