સિંદૂર લગાવતી વખતે ક્યારેય ન કરતા આ ભૂલો, નહીં તો સંબંધમાં પડી જશે તિરાડ!
સિંદૂર એ પરિણીત મહિલાઓના મુખ્ય શ્રૃંગારમાં સામેલ હોય છે.
હિન્દુ ધર્મમાં સિંદૂરને મહિલાઓ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
હિંદુ ધર્મમાં લગ્ન ત્યારે જ સંપન્ન થાય છે, જ્યારે વર કન્યાની માંગ સિંદૂરથી ભરે છે.
એવું કહેવાય છે કે પરિણીત મહિલાઓએ પૂજા-પાઠ દરમિયાન કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ.
હિન્દુ ધર્મ અનુસાર, મહિલાઓએ રવિવાર, સોમવાર અને શુક્રવારે વાળ ધોઈને સિંદૂર જરૂર લગાવવું જોઈએ.
શાસ્ત્રો અનુસાર, મહિલાઓએ અન્ય મહિલાઓ પાસેથી ઉધાર માંગીને સિંદૂર ન લગાવવું જોઈએ.
હંમેશા કપાળની વચ્ચે સિંદૂર લગાવો, સિંદૂર લગાવ્યા પછી તેને વાળથી છુપાવશો નહીં.
મહિલાઓ વાળ ધોયા પછી તરત જ સિંદૂર લગાવે છે, જે શાસ્ત્રો અનુસાર અયોગ્ય છે.
આમ કરવાથી નકારાત્મક વિચારો પેદા થશે અને પતિને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ માંગમાં લાંબું સિંદૂર લગાવે છે, તેમના પતિને ખૂબ માન-સન્માન મળે છે.
કેટલા કિલોનો હતો મહારાણા પ્રતાપનો ભાલો?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય