કયો ફોન વાપરે છે PM નરેન્દ્ર મોદી, એક તસવીર પરથી ખુલ્યુ રાજ
PM નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે? ઘણી વખત લોકોના મનમાં આ સવાલ આવે છે, પરંતુ તેનો જવાબ અમુક લોકોની પાસે જ હશે.
એક ફોટોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે. PM મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા દુબઈ ગયા હતા.
દુબઈમાં પીએમ મોદીની સાથે ઈટલીના PM જ્યોર્જિયા મેલોનીએ સેલ્ફી લીધી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ સેલ્ફી ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પોતાના એકાઉન્ટ પરથી શેર કરી છે. સેલ્ફીમાં બંને હસતા જોવા મળે છે.
તો અન્ય એક ફોટામાં PM મોદીના હાથમાં એક ફોન જોવા મળી રહ્યો છે. જે સફેદ રંગનો ફોન iPhone 15 Pro Max હોઈ શકે છે.
તે પણ શક્ય છે કે આ iPhone 14 Pro Max છે. બંને ફોન્સની ડિઝાઇનમાં બહુ ફરક ન હોવાથી પાછળની પેનલથી અંદાજ લગાવવો મુશ્કેલ છે.
વહુ ઐશ્વર્યા માટે અમિતાભ બચ્ચન શીખ્યા નવી વસ્તુ- કહ્યું, ઘરે જઈને...
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos
જોર્જિયા મેલોનીએ લીધી PM મોદી સાથે સેલ્ફી, G7માં દેખાયો ભારતનો દબદબો
બુર્જ ખલીફાના ટોપ ફ્લોરમાં એવું તો શું છે, જ્યાં સામાન્ય લોકો નથી જઈ શકતા