આ દેશોમાં સૌથી વધુ ધુમ્રપાન થઈ રહ્યું છે, જુઓ લિસ્ટ

Arrow

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, તમાકુ દર વર્ષે 8  મિલિયનથી વધુ લોકોના મૃત્યુ કરે છે, જેમાં ધૂમ્રપાન કરનારા અને ધૂમ્રપાન ન કરનારા બંનેનો સમાવેશ થાય છે

Arrow

માઇક્રોનેશિયામાં એક નાનકડો ટાપુ દેશ, નૌરુ, 52,1% સાથે સૌથી વધુ ધૂમ્રપાન દર ધરાવે છે.

Arrow

બીજા-સૌથી વધુ દર કિરીબાટીનો છે, જે 52% સાથે મધ્ય પેસિફિક મહાસાગરમાં ઓશનિયાના માઇક્રોનેશિયા ઉપપ્રદેશમાં ટાપુ દેશ છે

Arrow

ત્રીજા સ્થાન પર તુવાલુ દેશ છે. જેમના 48.7 % લોકો ધુમ્રપાન કરે છે.

Arrow

એક રિપોર્ટ અનુસાર મ્યાનમાર વિશ્વમાં ધૂમ્રપાન મામલે ચોથું સ્થાન ધરાવે છે. આ દેશના 45.5 % લોકો ધુમ્રપાન કરે છે.

Arrow

ચીલીમાં 44.7 % લોકો ધૂમ્રપાન કરે છે. આ દેશ પાંચમા સ્થાન પર છે.

Arrow

મધ્યપૂર્વનો દેશ લેબનાન  ધૂમ્રપાન મામલે છઠ્ઠુ સ્થાન ધર્વે છે. અહીંના 42.6 % લોકો  ધૂમ્રપાન કરે છે.

Arrow

જમીન સાથે ઘેરાયેલા દક્ષિણ પૂર્વ યુરોપના સર્બિયા દેશના 40.6 % લોકો  ધૂમ્રપાન કરે છે. તે વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે.

Arrow

ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ  ધૂમ્રપાન મામલે વિશ્વમાં ટોપ 10માં આવે છે.બાંગ્લાદેશના 39.1 % લોકો  ધૂમ્રપાન કરે છે.

Arrow