'દબંગ' ઓફિસરનું નામ સાંભળીને ફફડે છે માફિયાઓ, જાણો કોણ છે IAS Sonia Meena
UPSC સિવિલ સર્વિસ 2013ની બેચના IAS ઓફિસર છે સોનિયા મીણા
IAS ઓફિસર સોનિયા મીણા રાજસ્થાનના રહેવાસી છે. તેમણે સવાઈ માધોપુરની શાળામાંથી અભ્યાસ ક્યો છે.
સ્કૂલિંગ પછી સોનિયા મીણા વધુ અભ્યાસ માટે દિલ્હી આવી ગયા. તેમણે શ્રી રામ કોલેજ અને જેએનયુમાંથી અભ્યાસ કર્યો છે.
ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.
વર્ષ 2013ની UPSC પરીક્ષામાં સોનિયા મીણાને સફળતા મળી હતી. તેમણે આ પરીક્ષામાં 36મો રેન્ક મેળવ્યો હતો.
UPSC પાસ કર્યા બાદ સોનિયા મીણાની મધ્ય પ્રદેશ કેડરમાં IAS અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી હતી.
સોનિયા મીણાના પિતા ટીકા રામ મીણા પણ નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ કેરળ કેડરના IAS છે.
એમપીમાં IAS સોનિયા મીણાના નામની ચર્ચા છે. તેમનું નામ સાંભળીને ખનન અને દારૂ માફિયાઓ ફફડી ઉઠે છે.
રેલવેનો આ હેલ્પલાઈન નંબર મોબાઈલમાં સેવ કરી રાખો, મુસાફરીમાં ખૂબ કામ આવશે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
પાસપોર્ટ ચોરાઈ અથવા ખોવાય જાય તો શું કરવું?
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
બરફીલા પહાડો, પેંગોંગ-દલ સરોવરથી INS વિક્રમાદિત્ય સુધી... જુઓ યોગ દિવસના ખાસ Photos